22 October 2020

ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે

ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર  ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..

  જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2021

  *ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/12/2020*

  ✍️પરીક્ષા ની તારીખ -10/04/2021

☑ ડોક્યુમેન્ટ:
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લીન્ક CLICK HERE

👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫👨‍🏫