15 June 2020

બાળકો માટે ઘરેથી અભ્યાસ કરવા MICROSOFT TEAMS એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક

એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

નોંધ:  લોગીન કરવા માટે ID અને PASSWORD તમારા વર્ગ શિક્ષક પાસે થી મેળવી લેવા.

ધોરણ : 3 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ  

💠  15મી જૂન થી DD ગીરનાર ફ્રી ચેનલ પર દરરોજ હોમ લર્નીગ કાર્યક્રમ હેઠળ શિક્ષણ કાર્યનું પ્રસારણ થશે.

💠  મોબાઈલ માંથી જ લાઈવ જોવા માટે
             
              ⤵️⤵️⤵️

તમારા મોબાઇલમાં MX PLAYER એપ્લિકેશન INSTALL કરેલ હોય તો અહીં ક્લિક કરો.


તમારા મોબાઇલમાં YOU TUBE માં જોવા માટે અહીં ક્લિક કરો.




કોરોના મહામારી વચ્ચે બાળકોને ઘરેથી અભ્યાસ કરવાનો થતો હોઇ બાળકોને પોતાના મોબાઇલ માં  MICROSOFT TEAMS એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે તો નીચે આપેલ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી.