10 June 2020

Live Telecast: ધોરણ : 3 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ ડીડી ગિરનાર પર આવતા કાર્યક્રમ

 ધોરણ : 3 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ  

💠  15મી જૂન થી DD ગીરનાર ફ્રી ચેનલ પર દરરોજ હોમ લર્નીગ કાર્યક્રમ હેઠળ શિક્ષણ કાર્યનું પ્રસારણ થશે.

💠  મોબાઈલ માંથી જ લાઈવ જોવા માટે
               
              ⤵️⤵️⤵️

તમારા મોબાઇલમાં CHROME કે અન્ય Browser માં જોવા માટે અહીં ક્લિક કરો.

તમારા મોબાઇલમાં JIO TV એપ્લલિકેશનમાં જોવા માટે નીચે મુુુુજબ ના સ્ટેપ અનુસરો:

૧) JIO TV એપ્લિકેશન ખોલો.
૨) Categories માં જઇ Entertainment સિલેક્ટ કરો.
૩) Languages માં જઇ Gujarati સિલેક્ટ કરો. અને OK પર ક્લિક કરો.
૪) હવે ગિરનાર લખેલા સિમ્બોલ પર ક્લિક કરતા ... ડીડી ગિરનાર પર આવતા કાર્યક્રમ JIO TV એપ્લિકેશન માં નિહાળી શકાશે.

તમારા મોબાઇલમાં YOU TUBE માં જોવા માટે અહીં ક્લિક કરો.