28 May 2020

*આ એક્સેલ ફાઇલમાં તમે તમારા વર્ગનુ વર્ગ દર્પણ બનાવી શકો.*

*આ એક્સેલ ફાઇલમાં તમે તમારા વર્ગનુ વર્ગ દર્પણ બનાવી શકો.*

*આ ફાઈલમાં  પ્રથમ સીટમાં વિદ્યાર્થીના નામ નાખશો તો બધી શીટ માં ઓટોમેટિક આવી જશે જેથી કરીને વારંવાર કોપી પેસ્ટ કરવાનુ પણ નહીં રહે.*

🖍️ વર્ગ દર્પણ
🖍️ પાઠ્યપુસ્તક મળ્યા બદલ ની પહોંચ
🖍️ બાળકોની માસવાર હાજરી ની ગણતરી
🖍️પુસ્તક ઇસ્યુ રજીસ્ટર
🖍️ બાળકો ના વજન અને ઉંચાઈ
🖍️બાલકો રજાની નોંધ
🖍️એકમ કસોટી ના ગુણની નોંધ
🖍️ રચનાત્મક પત્રક A
👇🏻👇🏻