10 September 2019

NMMS પરીક્ષા ના ફોમ તારીખ:-૨૧/૧૦/૨૦૧૯ ને સોમવાર ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

NMMS-2019 અંતર્ગત હાલ NMMS પરીક્ષા-2019ના ફોમ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં અમુક શાળાના ડાયસ કોડમાં કેટેગરીની ભુલો હોવાના કારણે અમુક શાળાઓ ફોમ ભરી શકતી ન હતી તે રજુઆતને ધ્યાને લઇ NMMS પરીક્ષા ના ફોમ તારીખ:-૨૧/૧૦/૨૦૧૯ ને સોમવાર ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

Online Payment 21-10-2019 ને સોમવાર બપોરે 12 કલાક પછી થી ચાલુ થશે અને 22-10-2019 ને મંગળવાર, રાત્રે 11:59 PM સુધી ચાલુ રહેશે.