💥🍄💥 *Breaking CCC News*
👉 *આજે તા.૨૧/૦૭/૨૦૧૭ થી _બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી_ જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે સી.સી.સી.ની પરીક્ષા માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી - ગાંધીનગરની વેબસાઈટ ઉપર રેજીસ્ટ્રેશન ચાલુ થાય છે.*
👉 *ફક્ત 10000 ફોર્મ જ ભરવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરો*